-------------------------
yyyyyyyyyyyyyyyyyyyyyy
---------------------

તા. 19-06-22નારોજ સગુન પ્લાઝા સોસાયટીના સભ્યોની વિશિષ્ટ સામાન્ય સભામાં નિમાયેલ ચેરમેન શ્રી વાડીલાલ સતવારા, સેક્રેટરી શ્રી જયપાલભાઈ ઝવેરી તથા ટ્રેઝરર શ્રી અમિતભાઇ ચોપ્રા ને સદરહુ સોસાયટીને લગતા તમામ દસ્તાવેજી કાગળો - સાહિત્ય તેમજ સોસાયટીની મિનિટ્સ બુક નં. 1 (પાન નં. 1 થી 164)
અને મિનિટ્સ બુક નં. 2 (પાન નં 1 થી       ), તેમજ સોસાયટીના વણવપરાયેલ લેટર હેડ્સ સુપ્રત કરી સોસાયટીના રૅકોર્ડ્સમાં જમા કરાવ્યા છે.


સુપ્રત કરનાર : 1. ભૂતપૂર્વ ચેરમેન શ્રી નિપેશભાઈ પટેલ 
                       2. ભૂતપૂર્વ સેક્રેટરી શ્રી ઉદયનભાઈ પટેલ
                       3. ભૂતપૂર્વ ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ભરૂચા  


સ્વીકારનાર : 1. ચેરમેન શ્રી વાડીલાલ સતવારા 
                     2. સેક્રેટરી શ્રી જયપાલભાઈ ઝવેરી 
                     3. ટ્રેઝરર શ્રી અમિતભાઇ ચોપ્રા  



સોસોયટીની વર્તમાન વહીવટી કમિટીનું ગઠબંધન અંશતઃ સોસાયટીની વિશિષ્ટ સામાન્ય સભા દ્વારા તથા અંશતઃ સોસાયટીની બિનકાદેસર વહીવટી કમિટી દ્વારા થયેલ છે. આ ઉપરાંત વર્તમાન વહીવટી કમિટીના સભ્યો સોસાયટીના દરેક બ્લોકનું ન્યાયી પ્રમાણસર પ્રતિનિધિત્વ ધરાવતાં નથી. આ સંજોગોમાં સોસાયટીની કોઈ પણ સ્થાવર મિલકત વિશેના (અર્થાત  સોસાયટીના ફ્લેટોનું રીડેવલોપમેન્ટ જેવા મહત્વના) કોઈ પણ નિર્ણય વર્તમાન કમિટી દ્વારા લેવાશે તો તેમાં મારો પુરેપુરો વિરોધ રહેશે.  

યોગ્ય, કાયદેસરની, દરેક બ્લોકનું ન્યાયી પ્રતિનિધિત્વ ધરાવતી, સંપૂર્ણપણે સોસાયટીની સામાન્ય સભા દ્વારા વહીવટી કમિટીનું ગઠબંધન થયા પછી સોસાયટીની સ્થાવર મિલકત વિષે (અર્થાત સોસાયટીના ફ્લેટોનું રીડેવલોપમેન્ટ માટે તથા સમગ્ર સોસાયટીની જમીનના વેચાણ જેવા વિકલ્પોનું સંપૂર્ણ મૂલ્યાંકન માટે) સોસાયટીના તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવા/કરાવવા માટે મારી પુરેપુરી સંમતિ છે. 

સગુન પ્લાઝાના લેટર પેડ ઉપર નીચેના ભાગે સગુન પ્લાઝાના સભ્ય કેવી રીતે સહી કરી શકે ? 

સોસાયટીના લેટર પેડ ઉપર માત્ર ઓફિસ બેરર (ચેરમેન, સેક્રેટરી, ટ્રેઝરર) સહી કરી શકે   


વાંચો......વિચારો.......ને સમજો.....
ક્યાંક હાથના કાંડા તો કપાઈ જતાં નથી ને.....?


જાહેર ચેતવણી