shradhanjali

જીવનભર હરપળ હસતાં રહ્યા 
સૌના હૈયે વસતા રહ્યા 
તમારી અણધારી વિદાય અમારા કાળજા કંપાવી ગઈ 
પરમ કૃપાળુ પરમાત્મા તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના 

********************

સ્નેહના સાગર સમા હરકોઈને 
પોતાના ગણી 
પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા,
મુખ અને મધુર સ્મિત,
અંતરના ઊર્મિ, હૃદયથી ભોળા,
સૌમ્ય સ્વભાવવાળા 
તમારા દિવ્ય આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના 

***************